Skip to main content

ખેરગામ ખાતે જન્માષ્ટમી તહેવાર અંતર્ગત મટકી ફોડ કાર્યક્રમની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી.

                

ખેરગામ  ખાતે  જન્માષ્ટમી તહેવાર અંતર્ગત મટકી ફોડ કાર્યક્રમની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી.

તારીખ : ૦૮-૦૯-૨૦૨૩

      ખેરગામ  ખાતે  જન્માષ્ટમી તહેવાર અંતર્ગત મટકી ફોડ કાર્યક્રમની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. ખેરગામના ખાતે ખેરગામ બજાર, રામજી મંદિર, ઝંડા ચોક, દશેરા ટેકરી પટેલ ફળિયા, જેવા અનેક જગ્યાએ ૧૫ કરતા વધુ સંખ્યામાં મટકી ફોડના કાર્યક્રમો પોલીસ બંદોબસ્ત સાથે યોજાયા હતાં. જેમાં ખેરગામના  યુવાનો દ્વારા ડીજેનાં નાચગાન સાથે પૂરાં ધામધૂમથી મટકી ફોડ કાર્યક્રમ યોજાયા હતા. આ કાર્યક્રમ જોવા માટે આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.



Comments

© 2020 KHERDILI

Copyright (c) 2023 kherdili All Right Reseved

Designed by Open Themes & Nahuatl.mx.